Jio PC: ભારતનું પ્રથમ AI-રેડી ક્લાઉડ કમ્પ્યુટર, સ્માર્ટ ટીવી બનશે કોમ્પ્યુટર.
Published on: 30th July, 2025
રિલાયન્સ જિયોએ JioPC લોન્ચ કર્યું, જે ભારતનું પહેલું AI-રેડી ક્લાઉડ-આધારિત વર્ચ્યુઅલ ડેસ્કટોપ પ્લેટફોર્મ છે. હવે મોંઘા લેપટોપની જરૂર નથી. ટીવી કે સ્ક્રીનને હાઇ-એન્ડ કમ્પ્યુટરમાં કન્વર્ટ કરી શકાશે. આ સેવા ₹599/મહિને શરૂ થશે. Jio ફાઇબર અને Jio એર ફાઇબર યૂઝર્સ માટે ઉપલબ્ધ, Jio સેટ-ટોપ બોક્સમાં Jio PC એપ ડાઉનલોડ કરો અને ક્લાઉડ કમ્પ્યુટર તૈયાર કરો. વિદ્યાર્થીઓ, વ્યવસાયો માટે સરળ અને સસ્તું વિકલ્પ છે.

Published on: July 30, 2025