WhatsApp ઇન્સ્ટોલ કર્યા વગર ચેટિંગ! નવા ફીચર વિશે જાણો.
WhatsApp ઇન્સ્ટોલ કર્યા વગર ચેટિંગ! નવા ફીચર વિશે જાણો.
Published on: 05th August, 2025

WhatsApp એક એવા ફીચર પર કામ કરે છે, જેમાં એપ વગર પણ ચેટિંગ થશે. "Guest Chats" દ્વારા યુઝર્સ ઇન્વાઇટ લિંકથી નોન-યુઝર્સ સાથે ચેટ કરી શકશે. મેસેજ માટે WhatsApp ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, લિંકથી ચેટ એક્સેસ થશે. પ્રાઇવસી માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન હશે. જો કે ફોટો, વિડિયો કે GIF શેર નહિ કરી શકાય અને આ ફીચર વ્યક્તિગત ચેટ માટે જ હશે. આ ફીચર ટૂંક સમયમાં રોલઆઉટ થશે.