Google ભારતમાં ₹526 અબજનું રોકાણ કરશે, એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે.
Google ભારતમાં ₹526 અબજનું રોકાણ કરશે, એશિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનશે.
Published on: 31st July, 2025

Google આંધ્રપ્રદેશમાં 1 ગીગાવોટ ડેટા સેન્ટર અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા $6 billion (₹526 અબજ) નું રોકાણ કરશે. આ ડેટા સેન્ટર એશિયાનું સૌથી મોટું હશે. આ રોકાણથી ભારતમાં TECHNOLOGY ક્ષેત્રે વિકાસ થશે અને રોજગારીની તકો પણ વધશે. Google નું આ પગલું ભારત માટે મહત્વપૂર્ણ છે.