સ્કેચર્સ બાળકોની સેફ્ટી માટે શૂઝમાં AirTag ફીચર લાવ્યું.
Published on: 31st July, 2025
સ્કેચર્સે બાળકો માટે ‘Find My Skechers’ કલેક્શન લોન્ચ કર્યું છે, જેમાં શૂઝમાં AirTag છુપાવવાની જગ્યા છે. આ શૂઝ ખાસ કરીને બાળકોની સેફ્ટી માટે બનાવવામાં આવ્યા છે. આઠ વર્ષ સુધીના બાળકો માટેના આ શૂઝમાં વિવિધ સ્ટાઇલ અને કલર્સ ઉપલબ્ધ છે. નાના બાળકોને સરળતાથી શોધી શકાય તે માટે આ ડિઝાઇન બનાવવામાં આવી છે.

Published on: July 31, 2025