ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કર 27 દિવસે એર લિફ્ટિંગ રોલર બેગથી સુરક્ષિત બહાર કઢાઈ.
ગંભીરા બ્રિજ પર ફસાયેલી ટેન્કર 27 દિવસે એર લિફ્ટિંગ રોલર બેગથી સુરક્ષિત બહાર કઢાઈ.
Published on: 05th August, 2025

વડોદરાના ગંભીરા બ્રિજ પર 27 દિવસથી લટકતી ટેન્કર સુરક્ષિત બહાર કઢાઈ. સ્થાનિક તંત્ર અને Singaporeથી આવેલી મરીન ઈમરજન્સી ટીમે આ ઓપરેશન પાર પાડ્યું. 2 એર લિફ્ટિંગ રોલર બેગથી ટેન્કર પુલ પર કઢાઈ. પોરબંદરની કંપનીએ ચાર્જ વગર આ કામ કર્યું.