ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે YouTube બેન: નિયમ તોડનારને ₹280 કરોડનો દંડ થશે.
ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો માટે YouTube બેન: નિયમ તોડનારને ₹280 કરોડનો દંડ થશે.
Published on: 30th July, 2025

ઑસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube બેન કરાયું. TikTok, Instagram, Snapchat, Facebook બાદ હવે આ નિર્ણય લેવાયો છે. બાળકોને નુકસાન કરતા કન્ટેન્ટને લીધે આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ્સના એલ્ગોરિધમ બાળકોને પસંદ આવે એવું કન્ટેન્ટ બતાવે છે, જેથી તેઓ આદિ બની જાય છે.