AI વૈશ્વિક દુકાળ સર્જી શકે છે: આધુનિક ટૅક્નોલૉજી કરોડો લિટર પાણી કેવી રીતે ‘ગળી’ જાય છે તેની સમજૂતી.
Published on: 31st July, 2025
AI નો વપરાશ વધી રહ્યો છે, જેને સક્રિય રાખવા વીજળી અને પાણીની જરૂર પડે છે. ડેટા સેન્ટરોને ઠંડા રાખવા પાણી વપરાય છે. વિશ્વની લગભગ અડધી વસ્તી પાણીની અછતનો સામનો કરે છે, ત્યારે આ ટેક્નોલોજી પાણીનો વધુ વપરાશ કરે છે.

Published on: July 31, 2025