ગંગા નદીને બદલે અસ્થિ અવકાશમાં મોકલો: ₹23,000માં ટ્રેકિંગ સાથેની Human Ashes in Space સેવા ઉપલબ્ધ.
ગંગા નદીને બદલે અસ્થિ અવકાશમાં મોકલો: ₹23,000માં ટ્રેકિંગ સાથેની Human Ashes in Space સેવા ઉપલબ્ધ.
Published on: 24th January, 2026

સ્વજનોની અસ્થિ ગંગા નદીમાં પધરાવવાને બદલે હવે Human Ashes in Space સેવા દ્વારા અવકાશમાં મોકલી શકાશે. આ માટે ₹23,000નો ખર્ચ થશે, જેમાં અસ્થિના ટ્રેકિંગની સુવિધા પણ મળશે. ઘણા લોકો અસ્થિને નદીમાં પધરાવે છે, પણ હવે આ એક નવો વિકલ્પ છે.