Error 404: જ્યારે વેબસાઇટ ખોવાઇ જાય ત્યારે શું થાય છે, તેના કારણો, અસરો અને ઉકેલો વિશે માહિતી.
Error 404: જ્યારે વેબસાઇટ ખોવાઇ જાય ત્યારે શું થાય છે, તેના કારણો, અસરો અને ઉકેલો વિશે માહિતી.
Published on: 02nd November, 2025

જ્યારે વેબસાઇટ પર Error 404 આવે ત્યારે શું થાય? આ Error શા માટે આવે છે? HTTP સ્ટેટસ કોડ શું છે? 404 નંબર જ કેમ પસંદ કરાયો? ખોટી link, ડિલીટ કરેલા પેજ, URL માં ભૂલ, વેબસાઇટ redesign જેવા કારણોથી Error 404 આવે છે. તેનાથી સમયનો બગાડ થાય છે અને બ્રાન્ડ પ્રત્યે અવિશ્વાસ વધે છે. URL તપાસો, પેજને refresh કરો અથવા મુખ્ય ડોમેન પર પાછા જાઓ જેવા ઉપાયો છે. કેટલીક વેબસાઇટ્સ પોતાના 404 પેજને ક્રિએટિવ બનાવે છે.