પત્ની સાથેના સંબંધની શંકામાં હત્યા: લાશને ધાબળામાં વીંટાળી 34 km દૂર ફેંકી દેવાઈ, પ્લાન ફ્લોપ.
પત્ની સાથેના સંબંધની શંકામાં હત્યા: લાશને ધાબળામાં વીંટાળી 34 km દૂર ફેંકી દેવાઈ, પ્લાન ફ્લોપ.
Published on: 05th November, 2025

અમરેલીમાં ફિલ્મી ઢબે હત્યા! પત્નીના આડાસંબંધની શંકામાં પતિએ યુવકને ઘરે જ પતાવી દીધો. લાશ સળગી નહીં એટલે ધાબળામાં લપેટી 34 km દૂર ફેંકી. 24 દિવસ પછી ફોન ચાલુ થતાં પ્લાન ફ્લોપ થયો. આરોપીની એક ભૂલથી પોલીસે પકડી લીધો, અને ક્રાઇમ સિરિઝને આંટે એવા ખુલાસા થયાં. વધુ વિગતો અહેવાલમાં વાંચો.