ઝુકરબર્ગનો રેકોર્ડ તૂટ્યો: ભારતીય યુવાને અબજોપતિ બની ઇતિહાસ રચ્યો.
ઝુકરબર્ગનો રેકોર્ડ તૂટ્યો: ભારતીય યુવાને અબજોપતિ બની ઇતિહાસ રચ્યો.
Published on: 04th November, 2025

22 વર્ષીય ભારતીય મૂળના બે અમેરિકન યુવાનોએ સ્વબળે અબજોપતિ બની રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં માર્ક ઝુકરબર્ગે 23 વર્ષની વયે આ રેકોર્ડ બનાવ્યો હતો. આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા અને અમેરિકન બ્રેન્ડન ફૂડીએ આ AI Recruiting Startup Mercore દ્વારા 350 મિલિયન ડોલર્સનું ભંડોળ ઉભું કર્યું.