Supermoon: 2025 નો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન જોવાની તક, GUJCOST દ્વારા આયોજન.
Supermoon: 2025 નો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન જોવાની તક, GUJCOST દ્વારા આયોજન.
Published on: 05th November, 2025

5 નવેમ્બર, 2025 ની રાત્રે વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી Supermoon દેખાશે. આ સુપરમૂન ચાર સુપરમૂનની શ્રેણીનો બીજો ભાગ છે. આ પૂર્ણ ચંદ્ર પૃથ્વીથી ૩૫૭,૦૦૦ કિલોમીટર દૂર હશે. GUJCOST દ્વારા 4-6 નવેમ્બર દરમિયાન ગુજરાતના દરેક જિલ્લામાં Supermoon વોચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં ટેલિસ્કોપિક અવલોકનો પણ થશે.