તાઈવાનના વિજ્ઞાનીઓએ 20 દિવસમાં વાળ ઉગાડી શકે તેવું સીરમ વિકસાવ્યું
તાઈવાનના વિજ્ઞાનીઓએ 20 દિવસમાં વાળ ઉગાડી શકે તેવું સીરમ વિકસાવ્યું
Published on: 05th November, 2025

નેશનલ તાઈવાન યુનિવર્સિટી (NTU)ના સંશોધકોએ કુદરતી ફેટી એસિડમાંથી રબ-ઓન સીરમ વિકસાવ્યું, જે 20 દિવસમાં વાળની વૃદ્ધિ પુનઃસ્થાપિત કરે છે. લેબ પ્રયોગો અને સ્વ-પરીક્ષણોમાં નોંધપાત્ર પરિણામો મળ્યા, જે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરતા લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. સીરમ ત્વચાના કોષોને ઉત્તેજિત કરે છે.