અમદાવાદના અટલ બ્રિજની છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓ, ₹27 કરોડથી વધુની આવક.
અમદાવાદના અટલ બ્રિજની છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓ, ₹27 કરોડથી વધુની આવક.
Published on: 05th November, 2025

અમદાવાદના સાબરમતી નદી પરનો આઈકોનિક અટલબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેમાં દિવાળી વેકેશન હોય કે summer વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું favorite destination બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે અને ₹27 કરોડથી વધુની આવક થઈ છે.