WhatsApp માં સ્ટોરેજ મેનેજમેન્ટ સરળ થયું: બિનજરૂરી ફાઈલો ડિલીટ કરીને ફોનની જગ્યા ખાલી કરો.
WhatsApp માં સ્ટોરેજ મેનેજમેન્ટ સરળ થયું: બિનજરૂરી ફાઈલો ડિલીટ કરીને ફોનની જગ્યા ખાલી કરો.
Published on: 05th November, 2025

WhatsApp માં બિનજરૂરી જગ્યા રોકતી મીડિયા ફાઇલ્સને સરળતાથી delete કરી શકાશે. સમાચાર છે કે વોટ્સએપમાં સ્ટોરેજ મેનેજ કરવાનું કામ વધુ સહેલું બની રહ્યું છે. અત્યારે આપણે સેટિંગ્સમાં જઇને પછી વિવિધ વ્યક્તિ કે ગ્રૂપ કે ચેનલમાં કેટલા પ્રમાણમાં મીડિયા ડાઉનલોડ થયેલ છે તે તપાસવું પડે છે. ટૂંક સમયમાં આપણે જે તે વ્યક્તિ કે ગ્રૂપ અથવા ચેનલના પેજ પરથી જ સ્ટોરેજ મેનેજ કરી શકીશું.