ચીની સ્પેસ સ્ટેશન સાથે અંતરિક્ષનો કાટમાળ ટકરાયો, 3 અંતરિક્ષ યાત્રીઓની વાપસી ટળી.
ચીની સ્પેસ સ્ટેશન સાથે અંતરિક્ષનો કાટમાળ ટકરાયો, 3 અંતરિક્ષ યાત્રીઓની વાપસી ટળી.
Published on: 05th November, 2025

ચીનના માનવયુક્ત અંતરિક્ષ મિશનમાં ઝટકો! સ્પેસ સ્ટેશન સાથે કાટમાળની ટક્કરથી યાત્રીઓની વાપસી ટળી. China મેનડ સ્પેસ એજન્સીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો. દર 6 મહિને સ્પેસ સ્ટેશન દળની અદલા બદલી થાય છે. શેનઝોઉ-20ના ત્રણ અંતરિક્ષ યાત્રીઓના દરેક કાર્ય પૂરા થઈ ગયા છે. ચીન 2030 સુધીમાં અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર ઉતારવાની તૈયારી કરી રહ્યું છે.