ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ Kim Yong Namનું 97 વર્ષે નિધન, કિમ જોંગ ઉને શ્રદ્ધાંજલિ આપી.
ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ Kim Yong Namનું 97 વર્ષે નિધન, કિમ જોંગ ઉને શ્રદ્ધાંજલિ આપી.
Published on: 04th November, 2025

ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ Kim Yong Namનું 97 વર્ષની વયે નિધન થયું. સરકારી મીડિયા અનુસાર, તેમનું મૃત્યુ સોમવારે Multiple Organ Failureના કારણે થયું. તેમણે 1998 થી એપ્રિલ 2019 સુધી લગભગ બે દાયકા સુધી દેશના ઔપચારિક પ્રમુખ તરીકે સેવા આપી હતી. જોકે, વાસ્તવિક સત્તા હંમેશા શાસક કિમ પરિવાર પાસે જ રહી છે. તેઓ શાસક કિમ રાજવંશના સંબંધી ન હતા.