PMએ ESTIC 2025નું ઉદ્ઘાટન કર્યું: ભારત પાસે સફળ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 1 લાખ કરોડની RDI સ્કીમ લોન્ચ.
PMએ ESTIC 2025નું ઉદ્ઘાટન કર્યું: ભારત પાસે સફળ ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને 1 લાખ કરોડની RDI સ્કીમ લોન્ચ.
Published on: 03rd November, 2025

PM મોદીએ દિલ્હીના ભારત મંડપમમાં ESTIC 2025માં હાજરી આપી. દેશમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (RD) ઇકોસિસ્ટમને વેગ આપવા ₹1 લાખ કરોડના રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન (RDI) સ્કીમ ફંડ લોન્ચ કર્યું. ESTIC 2025 કોન્ક્લેવમાં શૈક્ષણિક સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ, ઉદ્યોગ અને સરકારના 3,000થી વધુ સહભાગીઓ તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાઓ ભાગ લેશે. ચર્ચાઓ 11 મુખ્ય સેક્ટરોં પર ધ્યાન કેન્દ્રિત કરશે.