સુરતમાં સરસ્વતી પૂજામાં અશ્લીલ ડાન્સ: વસંતપંચમીએ મહિલાઓએ સ્ટેજ પર અસભ્ય ઠૂમકા લગાવતાં લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા.
સુરતમાં સરસ્વતી પૂજામાં અશ્લીલ ડાન્સ: વસંતપંચમીએ મહિલાઓએ સ્ટેજ પર અસભ્ય ઠૂમકા લગાવતાં લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા.
Published on: 24th January, 2026

સુરતના આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં ભક્તિને બદલે અસભ્યતા પીરસવામાં આવી. સ્ટેજ પર મહિલાઓએ ઠૂમકા લગાવ્યાં, પરિવારો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા. આયોજકોએ સ્ટેજ પર બીભત્સતાનો નમૂનો રજૂ કર્યો. કાર્યક્રમમાં બાળકો પણ હાજર હતા. સોશિયલ મીડિયામાં વીડિયો viral થતાં ચર્ચાઓ જાગી. લોકો આયોજકો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. Police કાર્યવાહી કરે તેવી લોકોની અપેક્ષા છે.