Prayagraj: માઘ મેળામાં આગ, એક કેમ્પ ખાખ. કારણ અજ્ઞાત, તપાસ ચાલુ.
Prayagraj: માઘ મેળામાં આગ, એક કેમ્પ ખાખ. કારણ અજ્ઞાત, તપાસ ચાલુ.
Published on: 24th January, 2026

પ્રયાગરાજના માઘ મેળામાં સેક્ટર 6માં શ્રી કિશોરી કેમ્પમાં આગ લાગી, તંબુ બળીને ખાખ. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી. આગનું કારણ અજ્ઞાત, તપાસ ચાલુ. તંત્રએ સુરક્ષા વધારી. Mirzapur ધર્માતરણ કેસમાં માસ્ટર માઈન્ડ ઈમરાનની ધરપકડ.