મૂળી મંદિરની પ્રાચીન હવેલી: 1932માં બર્માથી સાગ મંગાવી નિર્માણ કરાયેલી, બહેનોને ઉતારો અપાતો.
મૂળી મંદિરની પ્રાચીન હવેલી: 1932માં બર્માથી સાગ મંગાવી નિર્માણ કરાયેલી, બહેનોને ઉતારો અપાતો.
Published on: 25th January, 2026

મૂળી તાલુકામાં આવેલી મંદિરની ભવ્ય હવેલી એક પ્રાચીન સ્થળ છે. સંવત 1932માં ધોલેરા બંદર મારફત રંગુન બર્માથી સાગ સીસમ મંગાવી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ નિર્માણ કરાવી. આનો ઉપયોગ સાંખ્યયોગી તથા બહેનોના ઉતારા માટે થતો. પદયાત્રાએ આવતી બહેનોને ઉતારો અપાતો. જેમાં કથાવાર્તા, ધૂન-કિર્તન માટે હરીમંદિર છે. ગાદીવાળા પણ ઉતરતા હોવાથી સમગ્ર પંથકમાં અનેરું મહત્વ છે.