ગીરનાર: વરસાદ, વાદળો, પ્રકૃતિ, પરમાત્માનો સંગમ, રોપ-વેથી અંબાજી સુધી જલસો અને ડ્રોન નજારો (Girnar: Nature and drone view).
Published on: 04th August, 2025
ચોમાસામાં ગીરનારનું સૌંદર્ય ખીલે છે. વાદળો ટોચને સ્પર્શે અને ઝરમર વરસાદ વચ્ચે ભક્તિ અને પ્રકૃતિનો સંગમ થાય છે. શ્રાવણમાં લાખો ભક્તો મા અંબાના દર્શને આવે છે. સાતમ, આઠમ અને રક્ષાબંધને ભીડ જામે છે. યાત્રા સીડીઓથી અથવા રોપ-વેથી કરી શકાય છે. ભવનાથ સુધી જવું સરળ છે. ચોમાસામાં ગીરનાર કાશ્મીરને પણ ઝાંખું પાડે છે. રોપ-વે (Rope-way) ટિકિટ (Ticket) 699 રૂપિયા છે.

Published on: August 04, 2025