અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સાડાસાતી: સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ, BJPની પ્રતિષ્ઠા દાવ પર.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સાડાસાતી: સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ, BJPની પ્રતિષ્ઠા દાવ પર.
Published on: 18th December, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીસ વર્ષથી સત્તા પર રહેલા BJPને સાત વર્ષથી સાડાસાતી નડી રહી છે. સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદમાં આવ્યા છે, જેના કારણે BJPની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.