મિત્ર ડ્રગ્સના રવાડે ચઢે તો પોલીસને જાણ કરો: હર્ષ સંઘવીની યુવાનોને અપીલ.
મિત્ર ડ્રગ્સના રવાડે ચઢે તો પોલીસને જાણ કરો: હર્ષ સંઘવીની યુવાનોને અપીલ.
Published on: 29th December, 2025

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સથી બચાવવા અપીલ કરી. સુરતમાં તેમણે કહ્યું, "તમારો મિત્ર drugs લે તો પોલીસને જણાવો". મિત્રોને બચાવવા મિત્રોએ આગળ આવવું પડશે. ડ્રગ્સના કેસમાં અંદર નહીં કરાય, પણ દૂષણમાંથી બહાર લવાશે. અમદાવાદમાં તેમણે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની વાત કરી, અને વૃદ્ધાશ્રમને તાળા મારવાનું કહ્યું.