લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન: અમિત શાહની ભવિષ્યવાણી.
લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન: અમિત શાહની ભવિષ્યવાણી.
Published on: 29th December, 2025

અમિત શાહે અમદાવાદમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જનતાને ગમતા મુદ્દાઓનો વિપક્ષ વિરોધ કરે છે. તેમણે રાજકીય ભવિષ્યવાણી કરી કે વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. વિપક્ષ પ્રજાને ગમતા મુદ્દાઓનો વિરોધ કરે છે તો પ્રજા તમને મત ક્યાંથી આપે.