આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે, ખેડૂતોમાં ભારે ઉત્તેજના.
આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે, ખેડૂતોમાં ભારે ઉત્તેજના.
Published on: 15th December, 2025

આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે, જેમાં ખેડૂતોમાં ભારે ઉત્તેજના છે. એવી ચર્ચાઓ છે કે ડેરીનું ચેરમેન પદ ક્ષત્રિયને ફાળવવામાં આવશે. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી સર્વાનુમતે થઈ શકે છે. ઘણા દાવેદારોએ ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે લોબિંગ કર્યું હતું. Board of Directors ને વ્હીપ આપીને સર્વાનુમતે બિનહરીફ વરણી કરાય તેવી શક્યતાઓ છે.