ચાંદીમાં ઉછાળો: રૂ. 1,65,000, ચાર દિવસમાં રૂ. 9000નો વધારો, સોનામાં પણ તેજી.
ચાંદીમાં ઉછાળો: રૂ. 1,65,000, ચાર દિવસમાં રૂ. 9000નો વધારો, સોનામાં પણ તેજી.
Published on: 29th November, 2025

મુંબઈ ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં તેજી અને સોનાના ભાવમાં વધારો થયો. GLOBAL બજારના સમાચાર પ્રોત્સાહક અને IMPORT cost ઊંચી રહી. અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ. 1500 વધીને રૂ. 1,65,000 થયા.