સોના-ચાંદીની રેકોર્ડ તેજી અટકી: સોનામાં રૂ.1300 અને ચાંદીમાં રૂ.2000નો ઘટાડો થયો.
સોના-ચાંદીની રેકોર્ડ તેજી અટકી: સોનામાં રૂ.1300 અને ચાંદીમાં રૂ.2000નો ઘટાડો થયો.
Published on: 03rd December, 2025

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી. World marketમાં ડોલર ઇન્ડેક્સ ઉંચકાતાં સોનામાં ફંડો વેચવા નિકળ્યા. ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ અને ક્રૂડમાં પણ ઘટાડો થયો. વૈશ્વિક સોનું 4200 ડોલરની અંદર ગયું. અમદાવાદ ઝવેરી બજારમાં પણ ભાવ ઘટ્યા.