સોનું રૂ.133000 અને ચાંદી રૂ.175000 સુધી ઉછળ્યું,
સોનું રૂ.133000 અને ચાંદી રૂ.175000 સુધી ઉછળ્યું,
Published on: 02nd December, 2025

અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં RECORD તેજી, WORLD MARKETમાં ધાતુઓમાં તેજી અને ડોલર સામે રૂપિયો ગબડતાં સોના-ચાંદીની IMPORT COST વધી. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1000 વધીને 995ના ભાવ રૂ.132700 થયા.