બેંક ગ્રાહકની પરવાનગી વિના Overlimit Fee વસૂલ કરી શકશે નહીં.
બેંક ગ્રાહકની પરવાનગી વિના Overlimit Fee વસૂલ કરી શકશે નહીં.
Published on: 03rd December, 2025

RBIએ Credit Card Overlimit પર બ્રેક લગાવી. કાર્ડ ઈશ્યુઅર્સ આપમેળે મંજૂરી નહિ આપી શકે, Overlimit માટે ગ્રાહકની આગોતરી પરવાનગી ફરજિયાત. ગ્રાહકો અજાણતાં લિમિટથી વધુ ખર્ચ કરે છે. યુવાધન Credit Card નો મનસ્વી વપરાશ કરે છે અને બેંકો Credit Card સેગમેન્ટને મુખ્ય બિઝનેસ બનાવી લૂંટ આદરે છે.