ડોલર ઉછળતા રૂપિયામાં કડાકો: ડોલર ઉંચામાં રૂ.89.96 સુધી પહોંચ્યો.
ડોલર ઉછળતા રૂપિયામાં કડાકો: ડોલર ઉંચામાં રૂ.89.96 સુધી પહોંચ્યો.
Published on: 03rd December, 2025

શેરબજાર ઘટતા અને ફોરેન ઈન્ફલો ઘટતા હવે રૂ.90 પર નજર છે, જેથી મોંઘવારી વધશે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં વિલંબથી ડોલરમાં ઈમ્પોર્ટરોની લેવાલી વધી. હવે રિઝર્વ બેન્કની નીતિ પર સૌની મીટ મંડાઈ છે. મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ વધતા રૂપિયો ગગડ્યો અને નવા નીચા સ્તરે પહોંચ્યો.