IT શેરોએ બજારને યુ-ટર્ન આપ્યો; સેન્સેક્સ 375 પોઈન્ટ ઘટ્યા પછી 85107 પર પહોંચ્યો.
IT શેરોએ બજારને યુ-ટર્ન આપ્યો; સેન્સેક્સ 375 પોઈન્ટ ઘટ્યા પછી 85107 પર પહોંચ્યો.
Published on: 04th December, 2025

RBI દ્વારા 0.25 ટકા ઘટાડાની આશા અને ડોલર સામે રૂપિયાના પતન વચ્ચે, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો તૂટ્યા. Nifty સ્પોટ 46 પોઈન્ટ ઘટીને 25986 થયો. FPIs/FIIની કેશમાં રૂ.3207 કરોડની વેચવાલી થઈ. ડોલર સામે રૂપિયો તૂટતા આયાત મોંઘી થવાનો ભય છે.