ગુજરાતની એકમાત્ર સિનેમા ચેઇન, 9 રાજ્યોમાં 96 સ્ક્રીન, ₹125 કરોડનો બિઝનેસ અને તમામ સીટો રિક્લાઇનર.
ગુજરાતની એકમાત્ર સિનેમા ચેઇન, 9 રાજ્યોમાં 96 સ્ક્રીન, ₹125 કરોડનો બિઝનેસ અને તમામ સીટો રિક્લાઇનર.
Published on: 17th December, 2025

કોનપ્લેક્સના ફાઉન્ડર્સ જણાવે છે કે તેમનું લક્ષ્ય લક્ઝરી અને ક્વોલિટી ક્રાઉડ વાળું સિનેમા બનાવવાનું હતું, જેમાં દરેક વ્યક્તિને બેસ્ટ મૂવી એક્સપિરિયન્સ મળી શકે. 2019માં શરૂઆત કર્યા પછી કોવિડ આવ્યો છતાં કામ ચાલુ રાખ્યું, ફ્રેન્ચાઇઝી મોડેલ તૈયાર કર્યું, અને હાલમાં 9 રાજ્યોમાં 88 સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી છે, અને Connplex સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે.