અમદાવાદ: ઝેબર, ઝાયડસ સહિતની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા.
અમદાવાદ: ઝેબર, ઝાયડસ સહિતની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા.
Published on: 17th December, 2025

અમદાવાદની ઝેબર (Zeber), ઝાયડસ (Zydus), અગ્રેસન (Aggarssen) અને ડી.એ.વી (D.A.V) ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ સ્કોર્ડ દ્વારા શહેરની અલગ અલગ સ્કૂલોમાં તપાસ ચાલુ છે.