રાજકોટમાં PM મોદીના પોસ્ટર પર શાહી લગાવાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ પહેલા કૃત્ય.
રાજકોટમાં PM મોદીના પોસ્ટર પર શાહી લગાવાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ પહેલા કૃત્ય.
Published on: 17th December, 2025

રાજકોટમાં PM નરેન્દ્ર મોદીના "જાગો ગ્રાહક જાગો" પોસ્ટર પર શાહી લગાડવામાં આવી. આગામી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં PM મોદી મારવાડી યુનિવર્સિટીમાં પધારવાના છે, તે પહેલા કેટલાક તત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું. વધુ માહિતી માટે અપડેટ્સ જોતા રહો.