સુરતમાં ટ્રાફિક પોલીસની લાલ આંખ: 19 દિવસમાં 51,000થી વધુ વાહનચાલકો દંડાયા, સરેરાશ રોજે 2687 ચલણ અપાયા.
સુરતમાં ટ્રાફિક પોલીસની લાલ આંખ: 19 દિવસમાં 51,000થી વધુ વાહનચાલકો દંડાયા, સરેરાશ રોજે 2687 ચલણ અપાયા.
Published on: 17th December, 2025

અકસ્માતો ઘટાડવા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર 2025 સુધીમાં 51,068 કેસો નોંધાયા. 'રૉંગ સાઈડ' ડ્રાઈવિંગ પર ફોકસ, ACP અને PI દ્વારા ટીમો બનાવી. 16 ડિસેમ્બરના રોજ 3,123 કેસ નોંધાયા, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારાઓ સામે પણ કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે.