અમદાવાદ: વેજલપુરથી કલોલની જેબર, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી.
અમદાવાદ: વેજલપુરથી કલોલની જેબર, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી.
Published on: 17th December, 2025

અમદાવાદની ખાનગી શાળાઓને અજાણ્યા ઈ-મેઈલથી બોમ્બની ધમકી મળતા પોલીસ દોડધામમાં આવી ગઈ. મેઈલમાં બપોરે 1:30 કલાકે બ્લાસ્ટની વાત હતી. સ્કૂલોએ તાત્કાલિક રજા જાહેર કરી. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને BDS તપાસ કરી રહ્યા છે. સાયબર ક્રાઈમ IP એડ્રેસ ટ્રેસ કરી રહી છે. દિલ્હી અને બેંગલુરુમાં પણ આવા ફેક મેઈલ આવ્યા હતા.