વડોદરામાં પાનમ યોજનાના 4733 કરોડના વિવાદનો અંત આવશે! સિંચાઈ વિભાગે પાલિકાને બિલ આપ્યું હતું.
વડોદરામાં પાનમ યોજનાના 4733 કરોડના વિવાદનો અંત આવશે! સિંચાઈ વિભાગે પાલિકાને બિલ આપ્યું હતું.
Published on: 17th December, 2025

મુખ્યમંત્રી સાથેની ચર્ચામાં પાનમ યોજનાના VMC અને સિંચાઈ વિભાગ વચ્ચેના વર્ષોથી ચાલતા રૂ. 4,700 કરોડના બાકી બિલના વિવાદનો અંત આવવાની શક્યતા છે. VMC દ્વારા મહિસાગર નદીના પાણીના ઉપયોગ બદલ સિંચાઈ વિભાગને ચૂકવણી કરવામાં આવતી હતી. કરાર તૂટ્યા બાદ સિંચાઈ વિભાગે વ્યાજ અને પેનલ્ટી સાથે 4733 કરોડનું બિલ આપ્યું હતું. VMC આ રકમ ભરવા માટે સંમત નથી.