મોરબીના રણછોડનગર પાસે કારમાં આગ, કાર બળીને ખાખ, જાનહાની ટળી.
મોરબીના રણછોડનગર પાસે કારમાં આગ, કાર બળીને ખાખ, જાનહાની ટળી.
Published on: 17th December, 2025

મોરબીના રણછોડનગર નજીક GJ 36 R 3305 નંબરની કારમાં અચાનક આગ લાગી. મોરબી બાયપાસ રોડ પર રાત્રે બનેલી ઘટનામાં ફાયર વિભાગે આગ બુઝાવી, પરંતુ કાર સંપૂર્ણપણે બળી ગઈ. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી.