વાહ તાજ!: ધુમ્મસના આલિંગનમાં લપેટાયેલો તાજમહેલ – એક અદ્ભુત નજારો.
વાહ તાજ!: ધુમ્મસના આલિંગનમાં લપેટાયેલો તાજમહેલ – એક અદ્ભુત નજારો.
Published on: 17th December, 2025

ડિસેમ્બર મહિનામાં આગ્રામાં છવાયેલા ધુમ્મસને કારણે તાજમહેલનું સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું. વહેલી સવારે ધુમ્મસના આ દ્રશ્યો જોઈને તાજમહેલની મુલાકાતે આવેલા લોકો ખુશ થઈ ગયા. આ અલૌકિક નજારો અવિસ્મરણીય બની ગયો. તાજમહેલની સુંદરતા અદ્ભુત હતી.