રીંગરોડ પર AUDAના ફૂડકોર્ટ એક વર્ષમાં બંધ થશે, પાર્કિંગ માટે ભાડે અપાશે
રીંગરોડ પર AUDAના ફૂડકોર્ટ એક વર્ષમાં બંધ થશે, પાર્કિંગ માટે ભાડે અપાશે
Published on: 17th December, 2025

અમદાવાદ રિંગરોડ પર AUDAના પ્લોટ ફૂડકોર્ટ માટે ભાડે નહીં અપાય. અગાઉ અપાયેલા પ્લોટ એક વર્ષમાં ખાલી કરાવાશે. ફરિયાદના પગલે AUDAનો નિર્ણય, ભાજપના નેતાઓ પ્લોટ પેટા ભાડે આપતા હતા. હવે પ્લોટ વાણિજ્ય, સામાજિક, પાર્કિંગ હેતુ માટે ભાડે મળશે, નર્સરી માટે અનામત રહેશે. EWS આવાસની પ્રતિક્ષાયાદી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. સાણંદ સહિત નવી TP સ્કીમ બહાર પડાઇ.