અમરેલી નજીક હડાળા પાસે કાર પલટી જતાં થયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરૂણ મોત.
અમરેલી નજીક હડાળા પાસે કાર પલટી જતાં થયેલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કરૂણ મોત.
Published on: 17th December, 2025

અમરેલી જિલ્લાના બગસરા નજીક હડાળા ગામ પાસે કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઈ. કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા. Bagasara પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.