સન્ની વાઘેલા: હેકરથી ₹600 કરોડની કંપનીના માલિક, અદાણીને પણ સાયબર સુરક્ષા પૂરી પાડે છે, 26/11માં પણ મદદ કરી.
સન્ની વાઘેલા: હેકરથી ₹600 કરોડની કંપનીના માલિક, અદાણીને પણ સાયબર સુરક્ષા પૂરી પાડે છે, 26/11માં પણ મદદ કરી.
Published on: 16th December, 2025

સન્ની વાઘેલાએ 14 વર્ષની ઉંમરે ID હેક થતાં હેકિંગ શીખી, પોલીસને મદદ કરી. તેમણે ‘ટેક ડિફેન્સ’ નામની ₹600 કરોડની સાયબર સિક્યોરિટી કંપની બનાવી, જે અદાણી સહિત 600+ કંપનીઓને CYBER SECURITY પ્રોવાઈડ કરે છે. સન્ની હજારો યુવાનોને હેકિંગ શીખવાડે છે. 9મા ધોરણથી શરૂઆત કરી, કોલેજમાં સેમિનાર લીધો, અને પોલીસે સાયબર સેલ બનાવવામાં મદદ લીધી. 26/11માં પણ આતંકીઓનાં લોકેશન શોધવામાં મદદ કરી.