ભારત અને જોર્ડન વચ્ચે 5 કરારો પર હસ્તાક્ષર; PM મોદી આજે ઇથોપિયા જવા રવાના થશે.
ભારત અને જોર્ડન વચ્ચે 5 કરારો પર હસ્તાક્ષર; PM મોદી આજે ઇથોપિયા જવા રવાના થશે.
Published on: 16th December, 2025

PM મોદી અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય વચ્ચે આતંકવાદ વિરોધી સહયોગ અને ગાઝા કટોકટી અંગે ચર્ચા થઈ. ભારત અને જોર્ડન વચ્ચે ઊર્જા, પાણી, સંસ્કૃતિ, DIGITAL પરિવર્તન અને પર્યટન ક્ષેત્રોને આવરી લેતા 5 કરારો થયા. PMએ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 5 અબજ DOLLAR સુધી લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો. PM મોદી હવે ઇથોપિયા જશે.