સેન્સેક્સ 449 પોઈન્ટના ઉછાળા સાથે 85000 ની સપાટી વટાવી.
સેન્સેક્સ 449 પોઈન્ટના ઉછાળા સાથે 85000 ની સપાટી વટાવી.
Published on: 13th December, 2025

નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની વાતચીતમાં વેપાર કરારની ચર્ચાના અહેવાલથી ભારતીય શેરબજારમાં સુધારો થયો. સેન્સેક્સ 85000 અને નિફ્ટી 26000ને પાર કરી. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25% ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિ (BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ) રૂપિયા 3.65 લાખ કરોડ વધી રૂપિયા 470.29 લાખ કરોડ થઈ.