નાણાકીય વ્યવહારોમાં Crypto વાપરતા Top-10 દેશોમાં ભારત સામેલ
નાણાકીય વ્યવહારોમાં Crypto વાપરતા Top-10 દેશોમાં ભારત સામેલ
Published on: 13th December, 2025

સ્ટેબલકોઈન્સના સ્વીકાર સાથે નાણાંકીય લેતીદેતીમાં Crypto નો ઉપયોગ કરતા Top-10 દેશોમાં ભારત પણ છે. રિટેલ પ્રવૃત્તિમાં વધારાથી ક્રિપ્ટોમાં વ્યવહાર વધ્યો છે. બચત, નાણાં ટ્રાન્સફર, રોજબરોજના વ્યવહારમાં ડિજિટલ એસેટ્સના ઉપયોગથી ભારત નવમા સ્થાને છે.