રાજુલા-જાફરાબાદમાં ડેપ્યુટી કલેકટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી, સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ કરાયું.
Published on: 04th August, 2025
રાજુલા-જાફરાબાદ ખાતે Deputy Collector બરાસરાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. ફરિયાદ સંકલનમાં આગેવાનો, આંગણવાડી, પોલીસ, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તા વિભાગ, વન વિભાગ, ST ડેપો મેનેજર, PGVCLના અધિકારીઓ સહિતના લોકોએ ચર્ચા કરી. અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિઓ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Published on: August 04, 2025