એન્ડ-ઓફ-લાઇફ વાહનો માટે નવા નિયમો લાગુ કરાયા, પર્યાવરણને અનુકૂળ નિકાલ પર ભાર મૂકાયો.
Published on: 04th August, 2025
દેશમાં જૂના અને બિનઉપયોગી વાહનોના નિકાલ માટે 'પર્યાવરણ સંરક્ષણ (એન્ડ-ઓફ-લાઇફ વાહનો) નિયમો, ૨૦૨૫' સૂચિત કરાયા છે. Environment, Forest and Climate Change Ministry દ્વારા G.R. 98(E) હેઠળ આ નિયમો જારી થયા છે. Extended Producer Responsibilityના સિદ્ધાંત પર આધારિત આ નિયમોમાં વાહન ઉત્પાદકોને સ્ક્રેપ કરવાની જવાબદારી સોંપાઈ છે. Agriculture tractor, trailers, combine harvesters અને power tillerને આ નિયમોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

Published on: August 04, 2025