ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદથી વિનાશ, લાખો પ્રભાવિત, રેસ્ક્યૂ ચાલુ.
ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદથી વિનાશ, લાખો પ્રભાવિત, રેસ્ક્યૂ ચાલુ.
Published on: 01st September, 2025

**Monsoon Havoc**: ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી વિનાશ થયો છે. પુલ, મકાનો તૂટ્યા અને પાક નષ્ટ થયો છે. કાશ્મીરના ગુરેઝ અને રિયાસીમાં જમીન ધસી રહી છે. કુદરતી આફતથી હાહાકાર મચી ગયો છે. પર્વતો હોય કે મેદાનો, કુદરતે કહેર વર્તાવ્યો છે.