મધ્યપ્રદેશમાં ચોમાસાનો કહેર: અત્યાર સુધીમાં 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર.
મધ્યપ્રદેશમાં ચોમાસાનો કહેર: અત્યાર સુધીમાં 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર.
Published on: 04th August, 2025

Madhya Pradesh Monsoonમાં ભારે વરસાદથી 252 લોકોના મોત થયા છે, 432 પશુઓ મૃત્યુ પામ્યા છે. સરકારે જણાવ્યું કે છેલ્લા 40 દિવસમાં આ આંકડો નોંધાયો છે. વરસાદના કારણે 3600થી વધુ લોકોને બચાવી લેવાયા છે અને 3628 નાગરિકોનો સુરક્ષિત બચાવ કરાયો છે. લોકો કેમ્પમાં રહેવા મજબૂર બન્યા.